બેદરકારી / Video: શું આવી રીતે ભણશે ગુજરાત? પેપર કસોટી પહેલા જ થઈ જાય છે લીક

Gujarat Education carelessness for student video

ભણશે ગુજરાતની ગુલાબી વાતોને ઉઘાડી પાડતો કિસ્સો સામે આવ્યો છે. ગુજરાતમાં કોરોનાની મહામારીમાં વિદ્યાર્થીઓ માટે મુશ્કેલ વર્ષ રહ્યું છે એવામાં પરીક્ષાના પેપર લીક થવાની ઘટના સામે આવી છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ