ડિજિટલ ફજેતી / ગજબ ડિજિટલ છે ગુજરાત સરકાર! શિક્ષણમંત્રીનું નામ બદલાયું પણ CM-DyCM તો જૂના જ 

Gujarat Education Board website not updated

ગુજરાત સરકાર દ્વારા ડિજિટલ ગુજરાતની મોટી મોટી વાતો કરવામાં આવે છે ત્યારે રાજ્યમાં સરકારી સેવાઓ ડિજિટલ થવાની વાતો હવે એક મજાક સમાન લાગી રહી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ