બોર્ડ એક્ઝામ / આ તારીખોમાં યોજાશે, ધો. 10 અને 12ની ગુજરાત બોર્ડ દ્વારા પરીક્ષાઓ, તારીખ જાહેર

Gujarat education board SSC HSC  5th march 2020  board exam date

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને ધોરણ 12ની વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહની પરીક્ષાઓની તારીખ જાહેર કરવામાં આવી છે. આ મુદ્દે્ આજે યોજાએલી બેઠકમાં આ તારીખ જાહેર કરવમાં આવી છે

બ્રેકિંગ ન્યૂઝ