લાલ આંખ / ભાર વિનાનું ભણતરઃ સરકારી નિયમો પ્રમાણે વિદ્યાર્થીઓની સ્કુલ બેગમાં કેટલુ વજન હોવુ જોઈએ?

gujarat education board said how many weight in primary school student bag

બાળકોના ખભા ઉપર આખા ખભાનો ભાર હોય તેટલુ વજન તેમની સ્કુલબેગમાં હોય છે ત્યારે શિક્ષણ વિભાગ તરફથી તમામ જિલ્લા અધિકારઓને વિદ્યાર્થીઓની સ્કુલ બેગના વજનની તપાસ કરવા અંગે સુચના આપવામાં આવી છે. સામાન્ય રીતે શાળાના બાળકોના દફ્તરમાં દસ કિલો જેટલુ વજન હોય છે. શિક્ષણવિભાગની ગાઈડલાઈનને તો ખાનગી શાળાઓ ઘોળીને પી ગઈ છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ