તૈયારી / ધોરણ 10 અને 12 બોર્ડના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચારઃ શિક્ષણ વિભાગે પરીક્ષા ફી કરી જાહેર

gujarat education board exam fee announce

કોરોનાકાળ દરમિયાન સરકાર દ્વારા ઓનલાઇન એજ્યુકેશન બાદ હવે આગામી બોર્ડની પરીક્ષા લેવાના નિર્ણય પછી ગુજરાત શિક્ષણ વિભાગે બોર્ડની પરીક્ષા ફી જાહેર કરી દીધી છે. જો કે બોર્ડની પરીક્ષા ફીમાંથી બહેનો અને દિવ્યાંગનો મુક્તિ આપવામાં આવી છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ