ભૂકંપ / વહેલી પરોઢિયે સૌરાષ્ટ્રના આ જિલ્લામાં ધરા ધ્રૂજી, CM રૂપાણીએ જરૂરી પગલાં લેવા સૂચના આપી

ગુજરાતમાં એક તરફ કોરોના વાયરસની મહામારીનો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે રાજ્યભરમાં ચોમાસું જોર પકડી રહ્યું છે. ત્યારે બીજી તરફ આજરોજ વહેલી સવારે રાજ્યના રાજકોટ, જૂનાગઢ, સુરેન્દ્રનગરના લોકો મીઠી નીંદર માણી રહ્યા હતા ત્યારે આશરે 4.8 ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો. જેને લઇને લોકો ઘરની બહાર દોડી આવ્યાં હતા.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ