નિવેદન / કલોલમાં નીતિન પટેલ બોલ્યાં, આ લોકોને હેરાન કરનારા ચેતી જાય, હું કોઇને ધમકી નથી આપતો પરંતુ...

gujarat DyCM Nitin patel kalol

ગુજરાતના ઉપમુખ્યમંત્રી નીતિન પટેલે કલોલ ખાતે આડકતરી ચીમકી આપતા કહ્યું પ્રજા-વેપારીઓને જે લોકો કનડે છે તેમને નહીં છોડીએ. હું કોઇને ધમકી આપતો નથી. અહીં કલોલમાં બધા સારા માણસો છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ