સત્કાર્ય / આ માણસ લઈને બેઠો છે રાષ્ટ્રીય પક્ષી મોરને બચાવવાનો ભેખ

Gujarat Dwarka youth save national bird peacock

જે ઉમંરે બીજા યુવાન મોબાઈલ અને ઈન્ટરનેટમાં ગુલતાન હોય એ ઉમંરે એક અદનો યુવાન પક્ષીઓને બચાવવાનો ભેખ લઈને બેઠો હોય ત્યારે તેને ખ્યાતી તો અવશ્ય મળે જ, દ્વારકામાં આવો જ એક યુવાન મોર અને બીજા પક્ષીઓના તારણહારની ફરજ બજાવી રહ્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ