વિરોધ / ગુજરાતના આ ગામમાં ફોરલેન રોડને લઈને ખેડૂતોએ કર્યો ઉગ્ર વિરોધ, પોલીસ બોલાવવી પડી

Gujarat Dwarka farmers protest

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળીયા નજીક કુવાડવા ગામે ખેડૂતોએ નેશનલ હાઇવે પર ફોરલેનનું કામ ચાલુ થતા હોબાળો કર્યો હતો અને કામ રોકવા માંગ કરી છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ