ગૌરવ / જો તમે પણ છો બીચના દિવાના! તો ગુજરાતમાં આ કિનારા છે ખાસ, મળ્યો બ્લુ ફ્લેગ બીચનો દરજ્જો

Gujarat Dwarka Diu Ghoghla beach blue flag beach now

ગુજરાતના બે સહિત ભારતના 8 બીચને બ્લુ ફ્લેગ બીચનો દરજ્જો પ્રાપ્ત થયો છે તેમા દ્વારકા તાલુકાના શિવરાજપુર ગામે આવેલા બીચને પણ બ્લુ ફ્લેગ બીચનો દરજ્જો મળતા યાત્રાધામ દ્વારકા પ્રવાસન ક્ષેત્રને વિકાસની નવી ગતિ મળશે

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ