વરસાદ / સૌરાષ્ટ્રમાં મેઘમહેર યથાવત, 16થી વધુ ડેમ ઓવરફ્લો, હજુ 2 દિવસ વધારે વરસાદની આગાહી

gujarat due to heavy rain jamnagar s 16 dam overflow

10 સપ્ટેમ્બર સુધી સૌરાષ્ટ્ર પંથકમાં ભારે વરસાદની આગાહી છે જેને કારણે હજુ બે દિવસ સુધી વરસાદ સૌરાષ્ટ્રને ઘમરોળશે. 10 સપ્ટેમ્બર બાદ વરસાદી સિસ્ટમ નબળી પડશે જેને કારણે વરસાદ હળવો થવાની વકી છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ