ગુનાખોરી / ગુનાખોરીમાં ડૂબતું ગુજરાત, પત્નીએ બાળક માટે બિસ્કિટના રૂપિયા માગ્યા તો પતિએ હત્યા કરી નાખી

Gujarat drowning in crime, husband kills wife if wife asks for biscuit money for child

ખેડા જિલ્લાના ઠાસરા તાલુકામાં એવો કિસ્સો સામે આવ્યો છે જે સાંભળીને તમારા રુવાંટા ઉભા થઈ જશે.જાણો શું છે સમગ્ર કિસ્સો અને શું છે સમગ્ર હકિકત 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ