ઉજવણી? / સુરતમાંથી હાઈસોસાયટીમાં વપરાતુ મ્યાઉ મ્યાઉ નામનું કરોડોનું પાર્ટી ડ્રગ્સ ઝડપાયુ

gujarat dri seizes 7 7 kg mephedrone meow meow drugs 2 arrest

દિવાળીની ઉજવણીમાં ગુજરાતમાં હાઈસોસાયટીની પાર્ટીઓમાં મોંઘી વસ્તુઓના વપરાશની આદત છે પણ આ વખતે આ ઉજવણી પૂર્વેજ  સુરત Directorate of Revenue Intelligence (DRI)એ મ્યાઉ મ્યાઉ એટલે કે, મેફેડ્રોન નામનું પાર્ટી ડ્રગ્સનું મોટુ કન્સાઈનમેન્ટ ઝડપી પાડીને આ આખા તંત્રનો પર્દાફાસ કર્યો હતો. અને આ સાથે સંકળાયેલા 2 લોકોની પણ ધરપકડ કરી છે. 

બ્રેકિંગ ન્યૂઝ