ગુજરાત / દિવાળી પહેલા બજારોમાં ખરીદીની ધૂમ, અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરાના માર્કેટો ધમધમ્યા, પગ મૂકવાની પણ જગ્યા નહીં

gujarat diwali 2022 ahmedabad rajkot surat vadodara main bazar now crowded by people

દિવાળીના દિવસો નજીક આવી રહ્યા છે. તહેવારોમાં લોકો ખરીદી કરી રહ્યા છે. આ વર્ષે મંદીની અસર પણ જોવા મળી હતી પરંતુ લોકોમાં તહેવારોનો ઉત્સાહ માર્કેટમાં જોવા મળી રહ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ