કાર્યવાહી / વડોદરામાં બની એવી ઘટના કે DGPએ એક ઝાટકે આ PI અને PSIને સસ્પેન્ડ કરી દીધા

Gujarat DGP Vadodara Gotri police station PI and PSI suspended

ગઇકાલે(રવિવાર) વડોદરામાં ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડો પાડીને 2.68 લાખના દારૂના જથ્થા સાથે 2ની ધરપકડ કરી હતી. જોકે બુટલેગર લાલુ સિંધી સહિત 3 લોકોને વોન્ટેડ જાહેર કર્યા છે. અકોટા ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનમાં દરોડા કર્યા હતા. ત્યારે હવે સ્ટેટ મોનિટરિંગ સેલની કાર્યવાહી બાદ આજે(સોમવાર) DGP આશિષ ભાટિયાએ કાર્યવાહી કરી છે. આ દારૂ પોલીસની રહેમનજર હેઠળ વેચાતો હોવાથી પોલીસે PI એ.બી. ગોહિલ અને PSI એચ.જી. ગોહિલને DGPએ સસ્પેન્ડ કર્યા હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ