નિવેદન / સોશિયલ ડિસ્ટન્સિંગનું નથી જળવાતું ત્યાં કાયદેસરની કાર્યવાહી કરાશે: DGP શિવાનંદ ઝા

રાજ્યના DGP શિવાનંદ ઝાએ ફરીવાર લોકોને સોશિયલ ડિસ્ટંન્સિંગ અને લોકડાઉનનું ચુસ્ત પાલન કરવા અપીલ કરી. સાથે જ ચેતવણી પણ આપી કે નિયમોનો ભંગ કરતા લોકો વિરૂદ્ધ વધુ કડક કાર્યવાહી કરવામાં આવશે. તેમણે કહ્યું કે જ્યાં સંક્રમણ વધ્યું છે ત્યાંની ચિંતા કરવી જરૂરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ