'નિસર્ગ' વાવાઝોડું / ગુજરાતમાં વાવાઝોડાંને લઇને દરિયાકાંઠાના આ ગામો થઇ શકે છે પ્રભાવિત

gujarat cylone nisarga surat alert

ગુજરાતમાં 'નિસર્ગ' વાવાઝોડાંને લઇને ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. રાજ્યમાં 3 જુના રોજ દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠા પર ત્રાટકે તેવી સંભાવના છે. વાવાઝોડાના કારણે દરિયાકાંઠાના 159 ગામ પ્રભાવિત થવાની શક્યતા છે. વાવાઝોડાને લઇને રાજ્ય સરકાર પણ એકશનમાં જોવા મળી છે. વાવાઝોડાંને લઇને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ડિઝાસ્ટર અધિકારીઓ સાથે મહત્વની બેઠક પણ યોજી હતી. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ