વાયરલ વીડિયો / તૌક્તેએ સર્જી તારાજીઃ સ્ટેચ્યૂ ઓફ યૂનિટી પાસે બનેલા કેવડિયા રેલ્વે સ્ટેશનની છત ઉડી હવામાં, જુઓ વિડીયો

gujarat cyclone tauktae impact railway kevadiya railway station affected by cyclonic wind

તૌક્તેની ગતિએ તારાજી સર્જવાનું શરૂ કરી દીધું છે. અહીં વીડિયોમાં તમે જોઈ શકો છો કે કઈ રીતે સ્ટેચ્યૂ ઓફ યૂનિટી પાસે બનેલા કેવડિયા રેલ્વે સ્ટેશનની છત હવામાં ઉડી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ