Crime / આંબાવાડીમાં ધોળે દિવસે યુવતીની હત્યા કરનારની ક્રાઈમબ્રાન્ચે કરી ધરપકડ

Gujarat crime branch arrested ambavadi area girl murderer Ahmedabad

આંબાવાડીમાં ધોળે દહાડે તીક્ષ્ણ હથિયારથી યુવતીને મોતને ઘાટ ઉતારનાર હત્યારો પોતાની બહેનના ઘેરથી ઝડપાઈ ગયો છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે તેની આમલિયારાથી ધરપકડ કરી છે. 

બ્રેકિંગ ન્યૂઝ