કેમ્પ / ગુજરાતના ઉભરતા ક્રિકેટ ખેલાડીઓને IPLમાં એન્ટ્રી કરવા માટે RCBએ આપી ઉત્તમ તક, સુરતમાં કર્યું આ કામ

Gujarat cricketers great opportunity IPL RCB Talent Scout Camp Surat

ગુજરાતના ઉભરતા ક્રિકેટ ખેલાડીઓ માટે IPLમાં એન્ટ્રી કરવાની ઉત્તમ તક મળી હતી. RCB દ્વારા 16 વર્ષથી વધુ વર્ષના ગુજરાતના ક્રિકેટ ખેલૈયાઓ માટે પેસ અને સ્પિન બોલિંગનો ટેલેન્ટ સ્કાઉટ કેમ્પ સુરતમાં યોજ્યો છે. જેમાં ખેલાડીઓની પસંદગી થશે તેમને સીધા બેંગ્લોર RCB ટ્રેનિંગ કેમ્પમાં ટ્રેનિંગ આપવામાં આવશે અને આવનારા સમયમાં IPL રમવાની તક આપવામવા આવશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ