આંકડાની માયાજાળ! / કોરોનાથી થયેલા મોતના સરકારી અને સ્મશાનના આંકડા વચ્ચે 36નો આંકડો, ક્યાંય મેળ નથી ખાતો

Gujarat Covid official tally compared to cremation deaths shows astonishing results

રાજ્યમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. તો બીજી તરફ પણ મૃત્યુઆંક પણ વધી રહ્યો છે. તો રાજકોટ, સુરત અને અમદાવાદમાં તંત્ર દ્વારા આંકડો છુપાવવામાં આવી રહ્યો હોવાના કોંગ્રેસ દ્વારા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. તો છેલ્લા 15 દિવસના રાજકોટમાં સરકારી ચોપડે મોતના આંકડા અને કોરોના પ્રોટોકોલથી થયેલા મોતના આંકડાઓમાં મોટો ભેદ જણાઇ રહ્યો છે. તેથી તંત્ર મોતના આંકડા છુપાવતું હોવાનું સ્પષ્ટ જણાઇ રહ્યું છે. આ મહામારીમાં સરકારનું ગણિત ક્યારે સુધરશે?

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x