ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

Covid 19 / ગુજરાતમાં સતત પાંચમાં દિવસે 1500થી વધુ કેસથી ચિંતા વધી, અમદાવાદમાં આંકડો ઓછો થવાનું નામ નહીં

Gujarat covid 19 coronavirus cases update and ahmedabad new corona cases

ગુજરાતમાં કોરોના વાયરસના કારણે હાહાકાર મચી ગયો છે અને છેલ્લા ચાર દિવસથી સતત કેસમાં વધારો જોવા મળી રહ્યો છે ત્યારે આજે ફરી રાજ્યમાં 1598 કેસ નોંધાયા છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ