આયોજન / ગુજરાતમાં આજે કોરોનાની રસી માટે પુરજોશ તૈયારીઃ તમામ જિલ્લાઓમાં ડ્રાય રન

gujarat coronavirus vaccine dry run

ગુજરાતમાં કોરોનાની રસી માટે પુરજોશ તૈયારીઓ ચાલી રહી છે. જેને લઇને રાજ્યમાં તમામ જિલ્લાઓમાં આજે ફરી ડ્રાય રન યોજાશે. અગાઉ જે વિસ્તારમાં ડ્રાયર રન ન થયો હોય ત્યાં આયોજન થશે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ