કોરોના સંકટ / ગુજરાતના આ શહેરમાં જુલાઇ મહિનો બન્યો કોરોના ઘાતક, આંકડો જાણી ચોંકી જશો તમે

Gujarat coronavirus surat positive case death report

ગુજરાતમાં કોરોના મહામારી દિવસે ને દિવસે વકરતી જોવા મળી રહી છે. ત્યારે રાજ્યમાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા પણ સતત વધી રહી છે. ત્યારે રાજ્યમાં જુલાઇ મહિનો કોરોનાને લઇને ઘાતક જોવા મળ્યો હતો. રાજ્યના સુરત શહેરમાં કોરોના સૌથી વધારે ઘાતક બન્યો છે. આ મહિનામાં કોરોનાના કુલ 6263 કેસ નોંધાયાં છે. આ સાથે કોરોનાના મૃત્યુદરમાં પણ જુલાઇ માસમાં વધારો જોવા મળ્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ