પ્રેરણા / કોરોનામાં આ ગુજરાતીએ કર્યું એવી કામ કે તમે પણ કરશો સલામ

gujarat coronavirus surat covid19 hospital free cure

ગુજરાતમાં કોરોનાના દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. જેને લઇને તંત્ર સામે દર્દીઓનો સારો ઇલાજ કરવો એક મોટો પડકાર બની ગયો છે. રાજ્યના સુરત શહેરમાં એક બિઝનેસમેને કોરોના દર્દીઓ માટે એક નવી પહેલ શરૂ કરી છે. શહેરના રિયલ એસ્ટેટના બિઝનેસમેન કાદર શેખને કોરોના દર્દીઓ માટે મફત હોસ્પિટલ બનાવી છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ