ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

સવાલ / ગુજરાતમાં કોરોનાની સારવાર મામલે ફરી ઉઠયા સવાલઃ રિકવરી રેટમાં રાજ્યનું સ્થાન જાણી ચોંકી જશો તમે

gujarat coronavirus recovery rate India

ગુજરાતમાં હાલ કોરોનાની લહેર જોવા મળી રહી છે. જેને લઇને 4 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યું જાહેર કરવામાં આવ્યો છે. ત્યારે બીજી તરફ રાજ્યમાં કોરોનાની સારવાર મામલે તંત્રની કાર્યવાહી સામે ફરી સવાલ ઉઠ્યાં છે. દેશમાં રિકવરી રેટમાં ગુજરાતનું સ્થાન ટોપ-20માં પણ નથી. 91.20 ટકા રિકવરી રેટ સાથે રાજ્ય 23માં ક્રમે પહોંચી ગયું છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ