કોરોના સંકટ / ગુજરાતની આ જેલમાં કોરોનાનો વિસ્ફોટ, કેદીઓના પોઝિટિવ રિપોર્ટનો આંકડો જાણી ચોંકી જશો તમે

Gujarat Coronavirus rajkot jail prisoner report positive

ગુજરાતમાં કોરોના વાયરસની મહામારી પ્રકોપ યથાવત જોવા મળી રહ્યો છે. રાજ્યમાં પોઝિટિવ કેસોની સંખ્યામાં પણ સતત વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે બીજી તરફ હાલ રાજ્યમાં ચોમાસું જામ્યું છે. રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. જ્યારે બીજી તરફ રાજકોટ શહેરમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે. ત્યારે શહેરમાં આવેલી મધ્યજેલમાં કોરોનાનો વિસ્ફોટ થયો છે. જેલમાં એકસાથે 23 કેદીઓનો રિપોર્ટ પોઝિટિવ આવતાં જેલ પ્રશાસન એકશનમાં જોવા મળી રહ્યું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ