કોરોના સંકટ / ગુજરાતના આ શહેરના સિવિલ સુપ્રિટેન્ડેન્ટ બાદ વધુ એક વિભાગના હેડ કોરોના પોઝિટિવ

Gujarat coronavirus positive rajkot civil hospital superintendent dental head

ગુજરાતમાં કોરોના વાયરસ મહામારીનો કહેર જોવા મળી રહ્યો છે. રાજ્યમાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે હવે રાજ્યમાં કોરોનાની ઝપેટમાં કોરોના વૉરિયર્સ પણ આવી રહ્યાં છે. રાજકોટમાં સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ બાદ હવે ડેન્ટલ વિભાગના અધ્યક્ષ પણ કોરોના પોઝિટિવ જોવા મળ્યાં છે. ત્યારે હવે સિવિલના શંકાસ્પદ ડૉકટરો અને કર્મચારીનો ટેસ્ટ કરવામાં આવશે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ