ગાંધીનગર / USમાં સ્ટૂડન્ટ વિઝા રદ્દ મામલે ડે. સીએમ નીતિન પટેલે આપ્યું મહત્વનું નિવેદન, કહ્યું કે...

Gujarat Coronavirus positive case DyCM nitin patel US student visa

ગુજરાતમાં એક તરફ ભારે વરસાદના પગલે સૌરાષ્ટ્રમાં તારાજી જોવા મળી રહી છે. ત્યારે બીજી તરફ કોરોના વાયરસની મહામારીના કારણે પોઝિટિવ કેસોની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે વધતાં કેસોને લઇને રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું કે સતત કેસ વધી રહ્યાં છે, ત્યારે લોકોએ માસ્ક પહેરવું ફરજિયાત છે. જ્યારે અમેરિકા દ્વારા સ્ટૂડન્ટ વિઝા રદ્દ કરવાને લઇને નીતિન પટેલે કહ્યું કે કેન્દ્ર સરકાર આ મામલે યોગ્ય નિર્ણય લેશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ