કોરોનાનો કહેર / ગુજરાતમાં પોઝિટિવ કેસની વધતી સંખ્યા સામે રિકવરી રેટમાં જોવા મળ્યો ચોંકાવનારો તફાવત

gujarat coronavirus positive case and recovery rate

ગુજરાતમાં હાલ કોરોના બેકાબુ જોવા મળી રહ્યો છે. ત્યારે રાજ્યમાં હાલ પોઝિટિવ કેસની સંખ્યામાં જ્યાં સતત વધારો જોવા મળી રહ્યો છે ત્યારે બીજી તરફ રિકવરી દર્દીઓની સંખ્યામાં ચિંતાજનક ઘટાડો જોવા મળ્યો છે. જો કે બીજી તરફ રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યામાં પણ સતત વધારો થઇ રહ્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ