કોરોના સંકટ / કોરોના વાયરસના અંતને લઇને DyCM નીતિન પટેલનું સૌથી મોટું નિવેદન

Gujarat Coronavirus Deputy Chief Minister Nitin Patel big statement

આજે ગુજરાત સરકારની કેબિનેટની બેઠક યોજાઇ હતી. લૉકડાઉન બાદ પ્રથમવાર સ્વર્ણિમ સંકુલ ખાતે બેઠક મળી હતી. કોરોના વાયરસની સ્થિતિ, નિસર્ગ વાવાઝોડાની સંભવિત સ્થિતિ અને તીડના આક્રમણ અંગે સમીક્ષા કરવામાં આવી હતી. ત્યારે આ બેઠક બાદ કોરોના મામલે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મોટું નિવેદન આપ્યું હતું.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ