કોરોના સંકટ / કોરોનાના કેસ વધતાં ગુજરાતના આ જિલ્લામાં 10 દિવસ માટે બપોર બાદ દુકાનો ખોલવાને લઈને મોટો નિર્ણય

Gujarat Coronavirus banaskantha positive case

ગુજરાતમાં કોરોના વાયરસની મહામારી નો પ્રકોપ યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે રાજ્યના કેટલાંક જિલ્લાઓ કોરોનાનો હોટસ્પોટ ઝોન બની રહ્યાં હોય તેવુ લાગી રહ્યું છે. બનાસકાંઠા જિલ્લામાં કોરોનાના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. જેમાં ડીસા, પાલનપુરમાં દરરોજ 25 પોઝિટિવ કેસ સામે આવતાં તંત્ર હરકતમાં આવ્યું છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ