કોરોના વાયરસ / 3595 ગુજરાતમાં એક્ટિવ કેસઃ જાણો તમારા જિલ્લામાં હાલ કેટલા છે એક્ટિવ કેસ, ત્રણ જિલ્લામાં ઝીરો, ઝીરો, ઝીરો

Gujarat coronavirus active cases 5 July 2022

ગુજરાતમાં મંગળવારે(5 જુલાઈ 2022)ના રોજ 572 નવા કોરોનાના કેસ નોંધાતાની સાથે જ રાજ્યમાં એક્ટિવ કેસનો આંકડો 3595 પર પહોંચ્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ