સુરત / સ્મશાનોમાં લાશનાં ઢગલાં પણ સરકારી આંકડાઓ કેમ ઓછા ? મૃત્યુઆંક પર ફરી વિવાદ

અમદાવાદ બાદ સુરતમાં કોરનાના કેસ અને કોરોનાથી મોતનો આકંડો વધી રહ્યો છે અને સરકાર તેને ગેરકાયદે પણ કાયદેસર છુપાવવાની કોશિશ કરી રહી હોવાનું સામે આવ્યું છે. સ્મશાનોમાં કોરોનાની ગાઈડલાઈન મુજબ રોજના 50થી વધુ શબની અંતિમવિધિ કરવામાં આવે છે. ત્યારે સરકારી આંકડા કંઈક ઔર જ કહે છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ