અપડેટ / ગુજરાતમાં કોરોનાનો સતત ઘટતો પ્રકોપ, એક દિવસમાં 135 નવા કેસ : રાજકોટમાં 10 તો વડોદરામાં 8 કેસ નોંધાયા

GUJARAT CORONA VIRUS CASES DECLINE

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 135 નવા કેસ નોંધાયા છે જ્યારે 612 દર્દીઓએ વાયરસને મ્હાત આપતા રાજ્યનો રિકવરી રેટ 98.15 ટકાએ પહોંચ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ