ચિંતાનો વિષય / ઓમિક્રૉનને ઓછામાં ન આંકો,અમદાવાદની હોસ્પિટલમાં એડમિટ થતાં દર્દીમાં એકાએક વધારો, ફરી લાઈનો લાગશે?

 Gujarat Corona Update: The number of patients admitted in Ahmedabad hospital has increased

2 દિવસમાં 100 દર્દીઓ હોસ્પિટલમાં એડમિટ થયા, હોસ્પિટલમાં દાખલ દર્દીઓની કુલ સંખ્યા 550 થઇ, 50 દર્દીઓ ICUમાં 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ