કોરોના / Gujarat માં Corona નો કહેર વધ્યો, 46 નવા કેસ સાથે કુલ આંકડો 308, જાણો આરોગ્ય સચિવે શું આપી માહિતી

ગુજરાતમાં કોરોનાની મહામારીએ માઝા મુકી છે. આ અંગે ગુજરાતના આરોગ્ય સચિવ જંયતિ રવિએ પત્રકાર પરિષદ યોજીને સચોટ માહિતી આપી હતી. નવા 46 કેસ નોંધાયા છે. આ આંકડો ચોંકાવનારો એટલે માટે છે કે, ગુજરાતમાં 308 કેસ થઈ ગયા છે અને છેલ્લા બે દિવસથી ખુબ ઝડપથી આંકડા વધી રહ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ