સંકટના વાદળ / ગુજરાતમાં ફરી કોરોના બ્લાસ્ટઃ એક ઝાટકે 717 નવા કેસ, અમદાવાદમાં AMCએ લીધો મોટો નિર્ણય

Gujarat corona case update 7 July 2022

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 717 નવા કોરોનાના કેસ નોંધાયા, 562 સાજા થયા, 3879 એક્ટિવ કેસ, અમદાવાદમાં 316 અને સુરતમાં 116 કેસ નોંધાયા

બ્રેકિંગ ન્યૂઝ