માસ્ક પહેરો / ગુજરાતમાં કોરોનાની ગૂગલી યથાવત, ગઈકાલ કરતાં સંક્રમણ ઘટ્યું  પણ એક્ટિવ કેસની તેજ ગતિ, અમદાવાદમાં ડબલ સેન્ચ્યુરી

Gujarat corona case update 3 July 2022

રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 3548 પર પહોંચી, અમદાવાદમાં 203 કેસ સાથે રાજ્યમાં કુલ 456 કોરોના પોઝિટિવ

બ્રેકિંગ ન્યૂઝ