કોવિડ 19 / કોરોનાએ 3નો ભોગ લીધો, ગુજરાતમાં હાલ 6 હજાર લોકો કોરોનાગ્રસ્ત, જાણો આજના નવા કેસની વિગત

Gujarat corona case update 29 July 2022

ગત 24 કલાકમાં 1128 નવા કેસ સામે 902 દર્દીઓ થયાં સાજા, 3 દર્દીઓના મૃત્યુ. અમદાવાદમાં સૌથી વધુ 391 કેસ, રાજ્યમાં હાલ 6218 એક્ટિવ કેસ

બ્રેકિંગ ન્યૂઝ