કોરોના સંકટ / ગુજરાતમાં 500ની નજીક કોરોના, અમદાવાદની આ શાળામાં એક સાથે 8 બાળકોને કોરોના, આરોગ્ય વિભાગે આપી સૂચના

Gujarat corona case update 28 june 2022

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 475 નવા કેસ નોંધાયા છે. તો 248 દર્દી સાજા થયા છે. સૌથી વધુ અમદાવાદમાં 216 કેસ અને સુરતમાં 79 કોરોનાના કેસ નોંધાયા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ