માસ્ક પહેરો / ગુજરાતમાં કોરોના કેસનો આંકડો ડરાવનારો, આજે નવા 420 કેસ, છેલ્લા 12 દિવસમાં 3500થી વધુ પોઝિટિવ

Gujarat corona case update 26 june 2022

ગત 24 કલાકમાં  420 નવાં કેસ સામે 256 દર્દીઓ થયા સાજા. અમદાવાદમાં સૌથી વધુ 156 કોરોના કેસ. રાજ્યમાં હાલ 2463 એક્ટીવ કેસ

બ્રેકિંગ ન્યૂઝ