સાચવજો / ગુજરાતમાં કોરોના કેસનો રાફડો ફાટ્યો, 2 દિવસથી આંકડો 400ને પાર, અમદાવાદમાં સૌથી વધુ 182 કેસ આવતા હાહાકાર

Gujarat corona case update 23 june 2022

છેલ્લા 24 કલાકમાં 416 લોકો કોરોના પોઝિટિવ, અમદાવાદમાં સૌથી વધુ 182 કેસ, એક્ટિવ કેસની સંખ્યા 1927, 230 લોકો ડિસ્ચાર્જ તો 4 વેન્ટિલેટર પર

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ