સાચવજો / ગુજરાતમાં કોરોના કેસમાં વધારો: આજે નવા 425 પોઝિટિવ તો 1નું મોત, એક્ટિવ કેસ ચિંતાજનક

Gujarat corona case update 16-08-2022

છેલ્લા 7 દિવસની સરખામણીએ એવરેજ 546 કેસ ગુજરાતમાં નોંધાયા છે, 13 દિવસમાં 22 લોકોએ દમ તોડ્યો 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ