સાવચેતી / ગુજરાતમાંથી કોરોના ગયો તેવો ખ્યાલ મગજમાંથી કાઢી નાખજો, આજે નવા 742 પોઝિટિવ, એક્ટિવ કેસ 4 હજારને વટયા

Gujarat corona case update 13 July 2022

છેલ્લા 7 સરેરાશ 617 કેસ નોંધાયા,  14 દિવસમાં 8005 લોકોને કોરોના ચોટયો, એક્ટિવ કેસ 4 હજારને પાર

બ્રેકિંગ ન્યૂઝ