ચોથી લહેર? / ગુજરાતમાં વરસાદ સાથે કોરોનાની જામી મોસમ: આજે નવા 632 કેસનું એકી સાથે ઝાપટું, અમદાવાદમાં કેસની આંધી

Gujarat corona case update 1 July 2022

આજે નવા 632 કેસ નોંધાયા, 384 દર્દી સાજા તો 6 વેન્ટિલેટર પર, એક્ટિવકેસની સંખ્યા 3289 પહોંચી

બ્રેકિંગ ન્યૂઝ