ચિંતામા વધારો / ગુજરાતમાં એકાએક કોરોનાનો ચિંતાજનક આંકડો નોંધાયો, આજે નવા 68 લોકો કોવિડ પોઝિટિવ

Gujarat Corona Case Update 05-06-2022

રાજ્યમાં કોરોનાના કુલ નવા 68 કેસ પોઝિટિવ, એક્ટિવ કેસની સંખ્યા 340 પર પહોંચી ગઇ

બ્રેકિંગ ન્યૂઝ