BIG BREAKING / ગુજરાતમાં 11 ફેબ્રુઆરી સુધી નાઈટ કર્ફ્યૂ પણ લગ્ન-સમારંભોમાં મોટી રાહત, જાણો સરકારની નવી ગાઈડલાઇન

Gujarat Corona Case, Night Curfew, Corona new Guide Line 3-2-2022

રાજ્યમાં લગ્ન સમારોહમાં બંધ સ્થળોએ  યોજાતા લગ્ન પ્રસંગ ૧૫૦ વ્યક્તિઓની મર્યાદા માં અને ખુલ્લામાં યોજાતા લગ્ન પ્રસંગ  ૩૦૦ ની સંખ્યા માં યોજી શકાશે

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ