ચૂંટણી / એશિયાના સૌથી મોટા મિલ્ક માર્કેટિંગ ફેડરેશનની ચૂંટણી: રામસિંહ પરમાર અને શંકર ચૌધરી વચ્ચે ટક્કર

Gujarat cooperative milk marketing federation limited election 2020

એશિયાના સૌથી મોટા મિલ્ક માર્કેટિંગ ફેડરેશનની ચૂંટણી છે. ચેરમેન અને વાઈસ ચેરમેનની ખુરશી માટે મતદાન યોજાવાનું છે. વર્તમાન ચેરમેન રામસિંહ પરમાર અને શંકર ચૌધરી વચ્ચે ચેરમેનના પદ માટે કાંટે કી ટક્કર છે. હાલ GCMMFL ( ગુજરાત કો-ઓપરટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિમિટેડ )ના વાઈસ ચેરમેન જેઠા ભરવાડ છે. બન્ને ટર્મ પૂર્ણ થતાં ચૂંટણી યોજાઈ રહી છે. ત્યારે GCMMFLમાં કોણ બનશે ચેરમેન અને વાઈસ ચેરમેન તેના પર સૌની નજર છે

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ