મોટો ઘટસ્ફોટ / શ્રદ્ધા મર્ડર કેસમાં કઈ રીતે ખૂલ્યું ગુજરાત કનેક્શન: આફતાબને જુઓ ક્યાંથી મળતું હતું ડ્રગ્સ

gujarat connection with shraddha murder case latest news

દિલ્હીના શ્રદ્ધા મર્ડર કેસમાં સુરત કનેક્શન સામે આવતા ગુજરાત પોલીસ ચોંકી ઉઠી છે. આરોપી આફતાબને ડ્રગ પહોંચાડનાર પેડલર સુરતનો હોવાનું જાણવા મળ્યું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ